તલાશ - 2 ભાગ 58 - અંતિમ

(56)
  • 4.4k
  • 4
  • 1.7k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  તલાશ 2 વિષે થોડુંક :તાલશ 2 અહીં પુરી થાય છે ત્યારે સૌથી પહેલા તો ખુબ ખુબ આભાર, મારા તમામ વાચકોનો જેમણે મારી લખવાની અનિયમિતતા છતાં વાંચી ને સતત મને પ્રોત્સાહિત કર્યો છે. વચ્ચે એક તબક્કો એવો આવ્યો કે હું લગભગ 20 દિવસ સુધી કઈ લખી શક્યો ન હતો. છતાં વાચકોનો પ્રેમ મને ફોન મેસેજ વોટ્સએપ ઇમેઇલ તથા રૂબરૂ મળતો રહ્યો.(એ અંગત મુસીબતના દિવસોમાં મારી લખવાની ઈચ્છા જ પડી ભાંગી હતી) અને વાચકોની પ્રેરણા એ જ મને ફરીથી લખવા પ્રોત્સાહિત કર્યો.