સ્ત્રી ચરીત્ર

  • 2.7k
  • 854

સ્ત્રી ચરીત્ર એટલે શું??એક વ્યક્તિ ને જિજ્ઞાસા જાગી સ્ત્રી ચરીત્ર એટલે શું? તે એક ગામ માં જાય છે ત્યાં ગામ ના પાદર માં એક કુંવો ત્યા પનીહારી પાણી ભરે છે ત્યાં એક સ્ત્રી છેલ્લે રહી પાણી ભરતી હતી ત્યાં તે પુરુષે જઈ સવાલ કર્યો કે બહેન સ્ત્રી ચરીત્ર એટલે શું મારે જાણવું છે? ત્યારે તે સ્ત્રી એ કહ્યું થોડીવાર થોભો કહું એટલા માં તેણે એક બેડું પાણી પોતાના પર રેડ્યું અને જોર જોર થી ચિંશો પાડી બચાવો બચાવો ગામ નજીક હતું ત્યાં ગામ ના લોકો એ હાથ માં લાકડીયું લઈ દોટ મુકી. જ્યાં ગામ લોકો નજીક આવવાની તૈયારી હતી