ભારતીય પુરુષ - ભુવન

  • 1.7k
  • 588

આપણે પુરુષ પ્રધાન દેશમાં રહીએ છીએ. પુરુષની પોતાના દ્વારા વ્યથા વર્ણન કરતી એક કવિતા છે. વ્યથા હું મારી વર્ણવી ના શક્યો સાંભળતા હતા બધા ત્યારે રડી ના શક્યો મારા દર્દ હું કોઈને દેખાડી ના શક્યો સહન કર્યું ઘણુ પણ કહી ના શક્યો મારા દિલના દરવાજા ખોલી ના શક્યો તૂટી ગયો તોય ઉહ પણ કરી ના શક્યો સ્વાદ પ્રમાણે ખારો તો બની ગયો પણ સ્વભાવ પ્રમાણે જવાબ આપી ના શક્યો આ આખી વાર્તા બિલકુલ કાલ્પનિક છે જે મારી કલ્પનાઓ વડે રચાયેલી છે. આવી જ એક વાર્તા સાથે આજ આપણે મળી રહ્યા છીએ.તમે બધા ઓલખતાં જ હશો?આ વાત છે ભુવન.એક ભારતીય પુરુષ