પ્રેમના અંકુર - ભાગ 3

  • 3k
  • 1
  • 1.5k

અંકુશ હવે આશા ને સાવ ભૂલી જ ગયો હતો. આ બાજુ સુકેશ આશાને ધમકાવતો તેની સાથે ફરજિયાત સંબંધ રાખવા. આશા કશું સમજી શકે એમ નહોતી શું કરવું તેને અંકુશ પાસે જવાની પૂરી ઈચ્છા હતી. રવિવારનો દિવસ હતો કોલેજમાં તો રજા હતી સુકેશે આશાને બહાર મળવા બોલાવી આશા તૈયાર નો થઈ અને ચોખ્ખું કહી દીધું મારે તારી સાથે કોઈ જ સંબંધ નથી રાખવા. પણ સુકેશ એટલી હદે બગડેલ હતો કે તે ગમે તે હદે જઈ શકે તેણે એકવાર બંનેની અંગત પળોનો વિડિયો ઉતારી લીધો હતો. આશાએ સંબંધ રાખવાની ના પાડી એટલે તેણે આ વીડિયો આશાને મોકલ્યો. આ વીડિયો જોઈને આશાના તો