"પ્યાર.." નીતા ને એક ઝાટકો લાગ્યો. "તું હિનાને પ્યાર કરે છે?!" નીતાએ ફરી એ જ સવાલ કર્યો. "હા, હું હિના ને પ્યાર કરું છું!" સંદીપે કહ્યું તો નીતા તો ત્યા એક સેકંડ માટે પણ ઊભી રહેવા અસમર્થ હતી! એ તુરંત જ કઈ પણ કહ્યાં વગર ત્યાંથી ચાલી ગઈ. એ પછી તો સંદીપ પણ એના કામો માં બિઝી થઈ ગયો! કોઈ મહેમાન આવે તો એ ઘરનાં છોકરાને તો બસ બધું લાવવા જ મોકલી દેવામાં આવતો હોય છે ને! એની સાથે પણ એવું જ થયું. શુરૂમાં આવતા જ બસ આટલી થોડી જ વાત થઈ શકી હતી. એનાથી તો સારું એ જ હતું