ધ સ્કોર્પિયન - પ્રકરણ-66

(54)
  • 3.8k
  • 5
  • 2.2k

દેવમાલિકા પાછી ફરી રહી હતી એ દેવને કંઇક કહેવા આગળ આવે ત્યાં કોઇ સેવક દોડતો એની પાસે આવ્યો અને બોલ્યો" આપને પિતાજી બોલાવે છે અને અહીંના મહેમાન શ્રી.. દેવમાલિકાને એમનાં પિતાજી બોલાવે છે.” દેવમાલિકા એ કહ્યું “ભલે..” અને દેવની નજીક આવીને કહ્યું “મારે બીજા મહેમાનને મળવાનું હોવાથી મારે જવું પડે છે પણ શાંતિથી મળીશુ હવે ઇન્ટ્રો થઇ ગયો છે એટલે..” આગળ બોલ્યા વિના ખીલ ખીલાટ હસી પડી. “હવે હું તમને એવું કહેવા માંગતી હતી કે તમને તમારાં પિતાજી બોલાવે છે.” એમ કહી દેવ તરફ મીઠી નજર નાંખી ત્યાંથી જતી રહી. દેવે કહ્યું “થેંક્સ.”. અને એણે આકાંક્ષા તરફ જોયું બોલ્યો “આકુ