તલાશ - 2 ભાગ 56

(27)
  • 3.1k
  • 3
  • 1.3k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  સવારે 3.30 વાગ્યે જીતુભા ઉઠી ગયો. આગલી રાત્રે જ દુબઈ પોલીસનું એને નો ઓબ્જેક્શન મળી ગયું હતું. હવે એ સ્વતંત્ર હતો. એની મરજી મુજબ જ્યાં જવું હોય ત્યાં જવા માટે. એને જલ્દીથી ઘરે પહોંચવું હતું. એની ટિકિટ તો કંપની તરફથી બુક થઈ જ ગઈ હતી. 5 વાગ્યાની ફ્લાઇટ હતી. ફટાફટ પ્રાતઃ ક્રમ પતાવી, સ્નાન કરી ફ્રેશ થઈને એ પોતાના હોટલના રૂમમાંથી બહાર આવ્યો એરપોર્ટ માટેની ટેક્સીનું એણે પહેલા જ રિસેપ્શન પર કહી રાખ્યું હતું. બેગ ઉપાડવા આવનાર વેઈટરને 10 દિરહામની ટીપ આપીને એ હોટેલની બહાર ઉભેલી ટેક્સીમાં ગોઠવાયો. હોટલનું