1) એ મારી બની જાય આ હોળીમાં કૈંક એવું બની જાય ;હું એને રંગુ ને એ મારી બની જાય.કેસૂડાંની સમી એની શીતળતા મને મળી જાય ;પ્રેમની પિચકારીથી એ મને ભીંજવી જાય ;હું એને રંગુ ને એ મારી બની જાય.એની ચાહત કેરી લપટોમાં હું કાયમ સળગું;એની પ્રેમભરી જ્વાલાની ચારેકોર ભટકું;હું એને રંગુ ને એ મારી બની જાય.એના મૈત્રીના હાથે હું પ્રેમમાં રંગાવું ;એના જ સાથે હું એનામાં જ સમાવું ;હું એને રંગુ ને એ મારી બની જાય.આ હોળીમાં કૈંક એવું બની જાય ;હું એને રંગુ ને એ મારી બની જાય.2)એક પ્રશ્ન પ્રશ્ન એક પળનો હતો, પૂછતાં વર્ષો વીતી ગયા ;ઇચ્છા બન્નેની