પિંક પર્સ - 8

  • 2.6k
  • 1.2k

આલિયા ત્યાં ને ત્યાં બેસી રહી પણ કોઈ પર્સ લેવા નાં આવ્યું...આલિયા બધા. ને કેવા જતી હતી કે પર્સ કોનું છે પણ એના પપ્પા ની વાત યાદ આવી જતી હતી.... આલિયા એમ ને એમ સાંજે 7 વાગ્યા સુધી બેસી રહી પણ કોઈ નાં આવ્યું અને ત્યાં ગાર્ડન નાં બધા સિક્યોરિટી વાળા ભાઈ ત્યાં આવ્યા અને બોલવા લાગ્યા...કે બેટા હવે ટાઈમ પૂરો થઈ ગયો..હવે રમવા માટે કાલે આવજો...ચાલો બધા બહાર નીકળી જાઓ... આલિયા : ઓકે અંકલ... ત્યાં આલિયા નાં મમ્મી પાપા આવી ગયા અને બોલવા લાગ્યા કે ચાલ આલિયા હવે ઘરે જઈએ.... આલિયા: પણ પાપા આ પર્સ....? આલિયા ન