પિંક પર્સ - 7

  • 2.7k
  • 1.3k

આલિયા ઘરે ગઈ અને એના રૂમ માં ચાલી ગઈ.ત્યાર પછી આલિયા ને એના પપ્પા એ પાછી નીચે બોલાવી અને કીધું કે " આલિયા બેટા નીચે આવતો " આલિયા નીચે આવી અને એના પપ્પા એ કીધું કે "આજે આપડે સાંજે બગીચા માં જવા નાં છીએ. તૈયાર થઈ જજે..." આલિયા ખુશ થઈ ગઈ અને બોલી કે કયા બગીચા માં? વિજયભાઈ : અહીથી દૂર એક નવો પાર્ક બન્યો છે. આપડે ત્યાં જવા નું છે. આલિયા : હા હા પાપા ...ત્યાં પર્સ પણ મળશે ને? વિજયભાઈ હસવા લાગ્યા અને બોલ્યા હા હા બઉ અજ હસે ... બીજુ જે પણ લેવું હોય બધું હશે... આલિયા