અતૂટ બંધન - 14

  • 3.3k
  • 1.8k

(એક્ઝામ ની ચિંતામાં વૈદેહી લંચ કે ડિનર કરતી નથી. સાર્થક એનું માઈન્ડ ફ્રેશ કરવા એને લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે. ત્યાં એ તળાવ પાસે જઈ ગાડી ઊભી રાખે છે. વૈદેહી ત્યાં જઈ ખુશ થઈ જાય છે. એ સાર્થક સાથે દિલ ખોલીને બધી વાત કરે છે. શિખા સાથે એ એક્ઝામ આપવા નીકળે છે તો બીજી તરફ વિક્રમ બંનેને સબક શીખવાડવા માટે તૈયાર બેઠો છે. હવે આગળ) સાર્થક શિખા અને વૈદેહીને કોલેજ ડ્રોપ કરવા ગયો. રસ્તામાં એણે વૈદેહીને ટેન્શન વગર પેપર લખવા કહ્યું. "ભાઈ, એક્ઝામ ફક્ત તમારી વાઈફની નહીં પણ તમારી બહેનની પણ છે. તો થોડું જ્ઞાન મને પણ આપો કદાચ