ધૂપ-છાઁવ - 84

(20)
  • 3.2k
  • 3
  • 1.9k

અપેક્ષાના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો અને તે બોલી રહી હતી કે, "આપણાં મોમની ઈચ્છા આપણને ઈન્ડિયામાં સેટલ કરવાની હતી પરંતુ મિથિલને કારણે જ મેં "ના" પાડી હતી, મને મિથિલનો ખૂબજ ડર લાગે છે તે આપણો ઘરસંસાર બગાડી ન દે." "અરે, એવા ગુંડાઓને તો જેલમાં પુરાવી દેવાના હોય પગલી તેમનાથી ડરવાનું ન હોય. અને સારું થયું તે મને આ બધું કહી દીધું હવે આપણી બંને વચ્ચે કદી કોઈ વાત ખાનગી ન હોવી જોઈએ.. ઓકે?" અપેક્ષાએ હકારમાં માથું ધુણાવ્યું અને પછી બોલી કે, "અમે તેને લોકઅપમાં પણ પુરાવી દીધો છે." ઈશાને અપેક્ષાની વાત શાંતિથી સાંભળી અને તેને હિંમત આપી અપેક્ષાની હિંમત