ધૂપ-છાઁવ - 83

(18)
  • 3.2k
  • 1
  • 1.8k

ઈશાનના આ શબ્દો સાંભળીને અપેક્ષા જાણે ચોંકી ઉઠી તેને ખબર પણ નહોતી કે તે જાણે સૂનમૂન રહ્યા કરે છે અને તેના ચહેરા ઉપરની લાલી ગૂમ થઈ ગઈ છે ઈશાનના આ શબ્દોથી તે જાણે ભાનમાં આવી ગઈ.. તેણે એટલું બધું તો પોતાના મનમાં ભરી રાખ્યું હતું ને કે તેણે થોડા હલકા થવાની જરૂર હતી પણ તેની એટલી નજીક તો કોઈ હતું જ નહીં જેને તે પોતાની દિલની વાત કરી શકે... ક્યારેક પોતાના દિલની વાત કહેવા માટે પણ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિનું આપણાં જીવનમાં હોવું આવશ્યક બની જાય છે.. જેને આપણે બધુંજ કહી શકીએ અને આપણું મન હલકું બની જાય અને તે વ્યક્તિ