મૃગતૃષ્ણા - ભાગ 31

(13)
  • 3.2k
  • 1.3k

( RECAP ) ( અનંત આદિત્ય ને ફરી ભૂલ ન કરવા સમજાવે છે , સવારે અનંત અને દેવાંગી ની આદિત્ય વિશે વાત થાય છે અને ત્યાં ધનરાજ આવી દેવાંગી ને હેરાન કરે છે, જેના લીધે દેવાંગી ગુસ્સે થઈ જાય છે. ધનરાજ એક નિર્ણય લેવા દેવાંગી નો સાથ માંગે છે, દિવ્યા રિષભ સાથે લગ્ન ની હા પાડી દેઇ છે. ) ____________________________________ NOW NEXT____________________________________ ( દિવ્યા ની વાત સાંભળી પાયલ ના હોશ ઉડી જાય છે. નરેન ના ચેહરા પર ખુશી સાફ સાફ દેખાઈ રહી હતી. નરેન ડાઇનિંગ ટેબલ પર થી તરત ઊભા થઈ ગયા અને ખૂબ ઉત્સાહ સાથે દિવ્યા તરફ જોઈ ને