મેજિક સ્ટોન્સ - 27

  • 2.1k
  • 1
  • 802

( તમે આગળનાં ભાગમાં જોયું કે વ્હાઇટ રેડ અને બ્લૂ ને બચાવવાની કોશિશ કરે છે. પણ તેઓના ઘાવ એટલા ઊંડા હોય છે કે જાદુ પણ કામ આવતું નથી અને બંને મૃત્યુ પામે છે. બંને ને સ્ટોન ફેમિલીના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે. આ ઘટના પછી જસ્ટિન ડિપ્રેશનમાં આવી જાય છે. આખી ઘટના પાછળ તે પોતાને જવાબદાર ગણે છે. બીજી તરફ ગોડ હન્ટર સ્ટોનધારિઓની માહિતી મેળવવાં એના ગુપ્તચરોને ચારે બાજુ મોકલે છે. હવે આગળ)' તમે ક્યાં આખરી રસ્તાની વાત કરો છો ?' વ્હાઇટ પૂછે છે.' હવે આપની પાસે છેલ્લો ઓપ્શન એ છે કે આપણે થોડા સમય માટે આખી દુનિયાની નજરથી અદ્રશ્ય થઈ