મેજિક સ્ટોન્સ - 25

  • 2k
  • 1
  • 860

( તમે આગળનાં ભાગમાં જોયું કે સ્ટોન સમુદાય પોતાની સેના સાથે આર્ગો - એસ ગ્રહ પર ગોડ હન્ટર ની રાહ જુએ છે. ગોડ હન્ટર પોતે આવવાના બદલે એના સૈનિકો ને મોકલી આપે છે. ગોડ હન્ટર ત્યાં ન આવતાં વ્હાઇટ અને જસ્ટિન નિરાશ થાય છે. તેઓ પ્લાનિંગ બનાવી ગોડ હન્ટર ની પ્રેમિકા માઇરા ને મારી નાખે છે. જે જોઈ ગોડ હન્ટર રાતો પીળો થઈ જાય છે. હવે આગળ)' તે જ કહ્યું હતું ને કે માઇરા બધા ને પહોંચી વળશે. જો એની શું હાલત કરી છે એ લોકોએ.' ગોડ હન્ટર કમાન્ડર બેન નેં કહે છે.' પણ બોસ, ખરેખર માઇરા આ લોકોથી મરે