પ્રેમના અંકુર - ભાગ 1

  • 3.1k
  • 1.7k

સ્વાતિ ખુબજ સરળ સ્વભાવની છોકરી હતી તેના પરિવારમાં બે ભાઈ અને માતા હતા. પિતાજીનું થોડાક સમય પહેલા જ અવસાન થયેલું. મોટા ભાઈનું નામ નિલેશ અને નાનાનું નામ અંકુશ, પિતાના અવસાન બાદ પરિવાર પર આભ તુટી પડયું કમાવાનું એકનું એક પાત્ર જતું રહ્યું પરિવારની બધી જવાબદારી માતાને શિરે આવી પડી. તે આખો દિવસ બીજાને ઘરે જઈને કચરા પોતા કરીને પોતાનું ગુજરાન ચલાવતી તેમની સ્થિતી અત્યંત દયનિય હતી મોટો ભાઈ નિલેશ કમાવવાની ઉંમર છતા મોજ મસ્તીમાં પોતાનો સમય કાઢતો સ્વાતિની ઉંમર 16 વર્ષની હશે અને અંકુશ 13 વર્ષનો હતો તે બંને ભણવામાં ખૂબ હોશિયાર હતા પણ ઘરની પરિસ્થિતિ એવી ખરાબ હતી કે