સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-48

(57)
  • 4.6k
  • 3
  • 2.6k

આંખોમાં આંસુ સાથે સોહમ ઓફીસથી નીકળી લીફ્ટમાં ચઢ્યો અને નીચે આવ્યો ત્યાં એનાં મોબાઇલમાં રીંગ આવી એની નાની બેન બેલા બોલી રહી હતી" ભાઇ તમે જલ્દી ઘરે આવો સુનિતાને કંઇક થઇ ગયું છે એનાં મોઢામાંથી ફીણ નીકળે છે બેભાન થઇ ગઇ છે આઇ બાબા ઘરે નથી એમની પાસે મોબાઇલ નથી મેં પહેલો તમનેજ ફોન કર્યો છે મને ખૂબ ડર લાગે છે.” સોહમે કહ્યું "ઓહનો એને શું થયું ? કંઇ નહીં તું તાત્કાલિક કોઇ ડોક્ટરને ફોન કર હું ઝડપથી ફાસ્ટ પકડીને ઘરે આવું છું તું ચિંતા ના કરીશ હું આવું છું” સોહમે બે વાર આવું છું આવુ છું કહ્યું પણ એ