ધ સ્કોર્પિયન - પ્રકરણ -63

(65)
  • 3.7k
  • 6
  • 2.2k

દેવની નજર આકાંક્ષા તરફજ હતી એ આજે ખુબ ખુશ હતો. એણે વિચાર્યું કેટલાય સમય પછી આટલો સારો સમય આવ્યો હતો એણે થોડીક નજર ફેરવી અને દેવમાલિકા તરફ નજર ગઈ તો એ એમની તરફ જ જોઈ રહી હતી એનું મીઠું સ્મિત એનાં તરફથી એનાં મનને નજર હટાવવાં જાણે કહેવુંજ નહોતું પણ કોઈને ટગર ટગર ટાંક્યાં કરવું સારાં લક્ષણ નથી વિચારી નજર ફેરવી લીધી. દેવાઘી દેવ ભગવાન મહાદેવની પ્રાણપ્રતિષ્ઠાની ભવ્ય પૂજા થઇ રહી હતી ઘણાંનું ધ્યાન માત્ર પૂજામાં હતું ઘણાં મહેમાનો અંદર અંદર વાતો કરી રહેલાં. ઘણાં રુદ્ર રસેલ અંગે તો કોઈક ભવ્ય સમારોહનાં સુશોભન પર વાત કરી રહેલાં દૂર રહેલી બે