પ્રેમ વિરહ

  • 1.7k
  • 638

“એક્સક્યુસ મી, મે આઇ નો માય સીટ નંબર?” ન્યુ દિલ્લી થી સુરત જતાં વિમાન માં જરા ઝડપ થી પ્રવેશેલા સહજ એ વિમાન ના એન્ટ્રી ગેટ પાસે ઊભેલી પરિચારિકા ને પૂછ્યું. “ યસ સર, ઇન થર્ડ રો, ધેટ વિન્ડો સીટ, નંબર 21 એફ” પરિચારિકા એ એક મન મોહક હાસ્ય સાથે અભિવાદન આપી સહજ ના સીટ તરફ સ્થાન નિર્દેશ કર્યો. “થેન્ક યૂ” પરિચારિકા નો આભાર માની સહેજ સ્મિત સાથે સહજે પોતાની જગ્યા તરફ પ્રયાણ શરૂ કર્યું “ વેલકમ સર.” કહી એટલા જ સ્મિત સાથે પરિચારિકા એ ફરીથી અભિવાદન કર્યું. સહજ જેવો પોતાના સ્થાને ગોઠવાયો કે તુરંત જ સ્પીકર માં વિમાન ના કેપ્ટન