વેલેન્ટાઇન ની સરપ્રાઇઝ ગિફ્ટ

  • 2.1k
  • 2
  • 800

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના કેમ્પસ માં આવેલી ડેન્ટલ ગર્લ્સ હોસ્ટેલ ના રૂમ નં. 70 માં મોબાઇલ ની રિંગ વાગી. મેઘા એ પપ્પા નો કોલ હોઈ ઝડપ થી ફોન ઉપાડ્યો અને કહ્યું “ જય  શ્રી ક્રિશ્ન પપ્પા, હું અત્યારે જલ્દી માં છું તમને સાંજે આવીને કોલ કરું.” “પણ બેટા સાંભળ તો ખરી”, સામે છેડે પપ્પા પણ કઇંક અગત્ય નું કહેવા માંગતા હોય એ રીતે આગળ કહ્યું “ આ શનિવારે ઘરે આવીશ ને ? તારા ભાઈ ની પણ પરીક્ષા પૂરી થાય છે અને મેં અને તારી મમ્મી એ તારા માટે કઇંક સરપ્રાઇઝ ગિફ્ટ લીધી છે, તારે આવવું જ પડશે.” પપ્પા ના અવાજ