પેનની એક જ લકીરે

  • 3.2k
  • 1.1k

પેનની એક જ લકીરે ઇલેક્શનનાં રીઝલ્ટ તો આવશે. જે અનુમાનો લગાવાઈ રહ્યાં છે તેમ જ. એ સાથે એક વાતની કોઈ મિત્ર સાથે ચર્ચા થઈ એ ઉડીને આંખે વળગે તેવી વાસ્તવિકતા લાગી.પેનની એક જ લકીર આખી સંસ્કૃતિ પર કેવી અસર કરે છે!આઝાદી આસપાસ બાળમૃત્યુનું પ્રમાણ ઊંચું હતું અને કુટુંબ નિયોજનની સલામત રીતો કોઈ જાણતું નહોતું તેથી તે અરસામાં અને તે અગાઉ જન્મેલી પેઢીને છ સાત ભાઈ બહેનો હોવાં સામાન્ય હતું. પછી શિક્ષણનો વ્યાપ થોડો વધ્યો અને સારી રહેણીકરણી એટલે શું તે ઘણા લોકો સમજ્યા એટલે ત્રણ ચાર ભાઈ બહેનો સુધી વાત આવી ગઈ. '70 નાં દસકાની મધ્ય સુધી વળી એવો ટ્રેન્ડ