અભિવ્યક્તિ.. - 11 - કેમ... ?

  • 2.5k
  • 1
  • 956

અમે દીકરા અને દીકરી માં ફરક જ નથી રાખતા.. આવું કહેનારા ઓ પણ ક્યારેક દીકરીના "કેમ ?"  નો જવાબ આપી શકતા નથી..    "કેમ... ?"   જો દીકરા ના જન્મ વખતે પેંડા વહેંચાય તો   તો દીકરી ના જન્મ વખતે સહાનુભૂતિ કેમ ?   જો દીકરાને મહેમાન સાથે મઝા કરવાની છૂટ અપાય  તો દીકરીને મહેમાન ના સ્વાગત કરવાની ફરજ કેમ ?   જો દીકરાને ઘરના કામ નહિ કરવાની સ્વતંત્રતા અપાય  તો દીકરીને ઘરનું કામ શીખવાડવાનો આગ્રહ કેમ ?    જો દીકરાના અભ્યાસ માટે લૉન લઇ શકાય  તો દીકરીની વિદાય માટે લૉન કેમ ?    જો દીકરો એના કોઈ ડરથી કકળાટ કરી શકે  તો દીકરી ના ડર ને ઓળખવાની