પ્રેમ ની પરિભાષા

  • 2.8k
  • 930

પ્રેમ એટલે શું?મારા માટે પ્રેમ એટલે કોઈ બે વ્યક્તિ નહીં પરંતુ માત્ર એક જ વ્યક્તિત્વ પર જોવા મળતી લાગણી નો સમૂહ...પ્રેમ એટલે એક જ વ્યક્તિત્વ દ્વારા ઉદભવતી લાગણીનો સ્ત્રોત..અને , કદાચ એ વાત સમજાવવા માટે જ ભગવાન શ્રીકૃષ્ણ એ રાધાજી સાથે પ્રેમ પ્રકરણ ની રચના કરી હશે...આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રીકૃષ્ણ મને રાધાજી વચ્ચે અનહદ પ્રેમ તેમ છતાં બંને કાયમ માટે એક ન થયા બસ કદાચ આ દ્રષ્ટાંત દ્વારા મોરલી મનોહર આપણા સૌને એ સમજાવવા માંગે છે કે, પ્રેમ એટલે કોઈ બે માણસ વચ્ચેની લાગણી ,શોક, મનમેળ, વિવાદ ,સ્નેહ, પ્રેમ ,કે વાસના નહીં પરંતુ, પ્રેમ એટલે તો એક