સ્નેહ નાં વાવેતર

  • 2k
  • 1
  • 764

“ જેવી હું કાર માં બેઠી કે એ મારા ગાલ ની બિલકુલ નજીક આવી ગયો, એક પળ માટે તો મારો શ્વાશ જ થંભી ગયો, હું સહેજ ગભરાઈ ગઈ, મને એમ કે હજુ પહેલી જ મુલાકાત માં આટલું નજીક આવવાનો પ્રયત્ન? પરંતુ તરત જ એને કાર નો સીટ બેલ્ટ હાથ માં લીધો અને બાંધી દીધો. હું જે વિચારતી હતી એવું નહોતું, પછી કારમાં એકદમ રોમાંટિક ગીત વાગ્યું, તેરે હાથો કી તરફ મેરે હાથો કા સફર રોઝાના......, રોઝાના......, કાર નો કાચ ખોલીને બહાર વર્ષી રહેલા ધીમા વરસાદના છાંટા મારા હાથ પર હું ઝીલતી જતી હતી, ગાલ મારા ખુશી ના લીધે લાલ થઈ