દશાવતાર - પ્રકરણ 35

(96)
  • 4.1k
  • 1
  • 1.9k

          “તને કદાચ માનવ બુધ્ધિની અસીમતા ખયાલ નથી પણ યાદ રાખ કે માનવની બુધ્ધિ, તેની યાદશક્તિ, તેની નિર્ણયશક્તિ, તેની દરેક પ્રક્રિયા માટે મન જવાબદાર છે અને એ મનમાં હંમેશાં ન્યૂરોન તૂટતાં અને બનતા રહે છે. તારી સામે જે આ ક્ષણે દેખાય છે એ એક સુપર કોમ્યુટર છે જેને શૂન્ય લોકો દૈવીયંત્ર કહે છે.” દેવતાએ ટેબલ પરની વિશાળ સ્ક્રીન તરફ હાથ કર્યો, “આ મશીન તારા મગજમાં ન્યૂરોન વિધુતમય થઈ કેટલા પ્રમાણમાં અને કઈ પેટનમાં ક્રેક થાય છે એ સમજી શકે છે. કદાચ તેં સાંભળ્યુ હશે કે સત્યયુગમાં ધર્મને ચાર પગ હતા જેમ જેમ યુગ વિતતા ગયા તેમ