ફ્રેડી

(17)
  • 1.7k
  • 658

ફ્રેડી-રાકેશ ઠક્કર કાર્તિક આર્યનની 'ફ્રેડી' ને OTT પર રજૂ કરવામાં આવી છે. નિર્માતાએ થિયેટરથી ડરીને આ ફિલ્મ પર લાવવાનો નિર્ણય કર્યો હોય તો એ એમની ભૂલ છે. રેટિંગમાં 'ફ્રેડી' ને 3 કે તેથી વધુ સ્ટાર મળ્યા છે. 'ફ્રેડી' માં કાર્તિકનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ ઇમોશનલ અભિનય ગણાયો છે. એટલે જ OTT પર હોવા છતાં થિયેટરમાં રજૂ થતી ફિલ્મો કરતાં 'ફ્રેડી' ની વધુ નોંધ લેવાઇ છે. બાકી OTT પર મહિનામાં અડધો ડઝન હિન્દી ફિલ્મો આવે છે. કાર્તિકે ચોકલેટી હીરોની ઇમેજથી વિપરિત દાંતના ડૉકટરની ભૂમિકાને એવો અંજામ આપ્યો છે કે કેટલાક દ્રશ્યો જોઇને દર્શકો 'દાંતો તલે ઉંગલી દબાના' કહેવતને સાર્થક કરે છે. કાર્તિક