મૃગતૃષ્ણા - ભાગ 29

  • 2.6k
  • 1
  • 1.2k

( RECAP )( પાયલ દિવ્યા ને રડતાં જોઈ જાઈ છે દિવ્યા ને ચૂપ કરાવી એની સાથે વાત કરે છે, મોડું થઈ ગયું હોઈ છે એટલે બંને ઘરે જાઈ છે , ધનરાજ અને દેવાંગી આદિત્ય ની ચિંતા કરતા હોય છે. આદિત્ય ઘરે આવે છે. ) ______________________________ NOW NEXT______________________________ રૂહાંન : ભાઈ ક્યાં હતા તમે ? , બધાં તમને સોધતા હતા. અનંત : ભાભી હવે તો આદિત્ય પણ આવી ગયો , હવે શાંત થઈ જાવ અને જમી ને સુઈ જાવ. ( દેવાંગી ની આંખો માંથી આંસુ લૂછી આદિત્ય એમને શાંત કરે છે. ) આદિત્ય : મોમ...પાણી પીવો ચાલો રડશો નઈ , હું