પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 3

  • 3.9k
  • 1.8k

આપણે આગળના ભાગમાં જોયું કે G.K. Institute ના અમુક ફ્રેન્ડસ કરુણા હોટેલમાં પેલી ગેમ રમવા માટે જાય છે. ત્યાં તેમને એક દાદા કે જેમણે વેઇટરના કપડા પહેરેલા હતા તેઓ ચેતવણી આપીને જાય છે. આશા, આરતી અને દિવ્યા મેકઅપ રૂમમાં મેકઅપ કરવા માટે જાય છે અને તેમની પાછળ પાછળ વિજય, સુનીલ અને અરુણ પણ મેકઅપ રૂમમાં જાય છે. પણ અંદર જતા જ ડરીને તેઓ ચિલ્લાઈ છે. હવે આગળ,***** વિજય, સુનીલ અને અરુણ મેકઅપ રૂમમાં દાખલ થયા. અંદર તેમની સામે અત્યારે એકદમ ભયાનક દેખાઈ રહેલી એકસાથે ત્રણ ચૂડલો ઊભી હતી. તેમને જોતા જ બધાના મોઢેથી ડરના લીધે ચીસ નીકળી જાય છે. સુનીલ