કોને ભૂલુંને કોને સમરુ રે - 170

  • 1.7k
  • 652

થોડી ઓળખાણો થોડી પુછપરછ શરુ થઇ ત્યારે ચંપાબેને મોટીબેન ને કહ્યુ "જુઓ મોટી બેન મારેથોડી ચોખવટ કરવી છે કારણકે બન્ને છોકરાવને કદાચ આગળ વધવાનું મન થાય તો અમારા તરફથીમારે જ વાત કરવી પડશે""હા બોલોને બેન.."મોટી બેન"મારા સાળા ને એ લોકો રાજુલા બાજુના નાનકડા ગામના જમીનદાર તો નહી પણ મોટા ખેડુત છે પણબહુ મોટી આવક નથી ..ઘર મોટા હોય નામ મોટા હોય ઘરે ગાયભેંશ ઘોડા નોકર ચાકર બધુ છે જમીનો બસો વિઘા ઉપર છે પણ બહુ ઉપજાવ નહી એટલે બે વરસ સારા બે મોળા હોય .ગામડામાંરહ્યા એટલે શહેરનાં લોકો જેવી વાત કરતા મારા ભાઇને ન આવડે પણ મારી ભાભી મુંબઇનાં એટલેપહેલેથી