કોને ભૂલુંને કોને સમરુ રે - 167

  • 1.7k
  • 690

એ રવિવારની સાંજે ચંપકલાલ ચંપાબેન સાથે સોનલ આવી આગળ ચંપાબેન તેની પાછળચંપકલાલ..તેની પાછળ સોનલ...હકીકતમા પણ ચંપકલાલ વાસ્તવિક જીંદગીમાં પણ ચંપાબેનનીપાછળ જ ચાલતા રહ્યા હતા..ચંપાબેનનો એવો પ્રભાવી માયાળુ સ્વભાવ..કે ચંપકલાલ તેની સામેહથીયાર હેઠા મુકી દેતા હતા...અને સોનલ...? સોમલની વાતતો મુકાબલા પછી જ કહી શંકાઓને ?ચંદ્રકાંતનાં ઘરે બેલ વાગી એટલે જયાબેને સહુને સાવધ કર્યા” આ તમારા અમરેલીવાળા ચંપકલાલઆવ્યા લાગે છે પછી જગુભાઇને ઇશારો કર્યો “ કંઇ બાફતા નહી .આપણે છોકરાવાળા છીએ એટલેએકદમ જરા ઓછું બોલવાનું .”“આમેય તમે ક્યાં કોઇને બોલવા દ્યો છો ?” જગુભાઇએ વળતો ધા મારી દીધો.ચંદ્રકાંતે બાજી સંભાળી લીધી .. “હવે તમારું પુરુ થયુ હોય તો દરવાજો ખોલવા જાઉં ?”દરવાજાની