કોને ભૂલુંને કોને સમરુ રે - 164

  • 1.4k
  • 434

રુપા અને ચંદ્રકાંત માટે ભાઇના બાજુના રુમમાં વ્યવસ્થા ભાભીએ કરીને ઇશારો કર્યો..કાણકીયાજીએ રૂપાને ઇશારો કર્યો ..મોટી બને ચંદ્રકાંતને ઇશારો કર્યો..આમ ઇશારો ઇશારો મેં સીલસીલો ચાલ્યો...રુપા એની ઠસ્સાદાર ચાલમાં હાથમા મોઘેરુ પર્સ ઝુલાવતી બાજુના રૂમમાં ખુરસી ઉપર ગોઠવાઇ ગઇઅને ચંદ્રકાંત બાજુના પલંગ પર આરામથી બેઠા..ન રૂપા ઉપર નજર માંડી ન ધારીને જોઇ, ન વાત શરૂકરવાની પહેલ કરી..રૂપા ચંદ્રકાંતને જોઇ રહી હતી પછી તેણે ચંદ્રકાંતને શરમાળ ઓછાબોલા સમજીને શરુ કર્યું ..."તમે બીકોમ કર્યુ છેને..?""હા ત્યાર પછી બીઝનેસ મેનેજમેન્ટનુ કર્યુ .પછી એલ એલ બીનું એક વરસ કર્યુ..""અટલુ બધુ તમે કદાચ દેશના ગામમાં જ કર્યું હશે ને ?પણ તો પછી તો તમને મુંબઈમાં સરસ