કોને ભૂલુંને કોને સમરુ રે - 162

  • 1.5k
  • 654

કાંદીવલી વેસ્ટમા મલાડ બાજુ રેલ્વે લાઇનને અડીને ખજુરીયા વાડી આવે..એ સમયે બે મુળ કરોડપતિભાટીયા લોકોના ત્યાં બંગલા તેનાં કંપાઉન્ડને અડીને ખજુરીયા ચાલ...કપોળ બેંકના એક જુનાવસંતવાડીનાં એક કાણકીયા ક્લાર્ક એ મકાનમાં રહે .ભાદરણ નગરમાં એ જમાનાંમા મારા એક દુરનામાસીની બહેન પણ રહે..પણ ખજુરીયા ચાલની સીંગલ રુમ દવે કુટુંબની કદાચ જુની રુમ રહી ગઇ હતીએટલે આ અલગારી નચીકેતને એ રુમ ફાવી ગઇ હતી ..સરસ પેઇન્ટીંગ કરે મન થાય તો મ્યુઝીકવગાડે..આમ મસ્ત મૌલા જેવો નચીકેત અલગારી હતો ધૂની હતો મુડી હતો એ જે હતો તેમાં એ મસ્તહતો…"નચીકેત એક કામ કર તું સ્ક્રીનપ્રિંટીંગ શીખી જા..મલાડ ટેલીફોન એક્સચેંજ પાંસે એક સ્ક્રીન ટ્રીટકંપની હતી જે મોટેપાયે