કોને ભૂલુંને કોને સમરુ રે - 160

  • 1.5k
  • 634

ચંદ્રકાંત આજે ચર્ચગેટ સ્ટેશન બહાર નિકળી સામે ઇરોઝ સીનેમાં તરફ નજર કરે તો જૂના મિત્ર આંનદસરકાર અને રામકીજી યાદ આવે છે .એટલે વેસ્ટર્ન રેલ્વે હેડક્વાટરને ડાબી બાજુ એક બાજુ એસ સીસી સીમેન્ટ હાઉસ વચ્ચે એક સાંકડી ગલ્લીમા ઘુસતા જ આવી જ બીજી પણ એક સાંકડી ગલ્લી પણયાદ આવી જાય છે..ચકલા સ્ટ્રીટથી કેમીકલ બજાર દરીયાસ્થાન સ્ટ્રીટ જવા માટે બે માણસો માંડસામસામા પસાર થઇ શકે એ ગલ્લી પણ એટલી પોપ્યુલર કે મસ્જીદ બંદર જવા માટે પણ આવી સાવસાંકડી ગલ્લીમાથી જ મુંબઈનો માણસ અચૂક જાય...કોઇ માનુની કે ફટાકડી ભટકાય તોબન્નેનોદિવસ સુધરી જાય તેવી ઉચ્ચ ભાવનાવાળા આ મુંબઇગરા રંગીલા અજીબ પ્રકારના પ્રાણી છે કે