પથ્થર દિલ - 2

  • 1.9k
  • 744

મિત્રો નમસ્તે આશા છે કે બધા મજામા હસો હું ઋત્વી શિરોયા પથ્થર દિલ નો ભાગ બીજો લઇને આવી રહી છુંઆગલ ના ભાગમા આપણે જોયું કે દિયા ને તેનો એક્ષના કોલ આવવાથી તે ટેન્શનમા હોય છે.____________________________________________________2.7 વર્ષ પેહલા દિયા હોસ્ટેલમા રહતી અને તેની 12 સાયન્સ નું છેલ્લું પેપર આપી આજ JEE અને gujcet એગ્ઝમ માટે આજ મેટેટિંગ હતી કેમ કે 10 દિવસમા બન્ને એગ્ઝામ આવવાની હતી.. દિયાને થોડું વધુ ઉત્સાહ હતો કે બસ હવે આ એગ્ઝમ પૂરી થાય એટલે હું ઘરે જઈ ક્લાસિક કરીશ અને હું મારી કોલેજ લાઈફમા આવી જઈશ સહજ છે બધા ને સ્કૂલ લાઈફ માં એવું જ હોય