પિંક પર્સ - 6

  • 2.7k
  • 1.3k

હવે શું થશે? મારે નવું પર્સ પણ લવા નું હતું. કાલે હું મારી ફ્રેન્ડ ને શું કહીશ. એમ વિચારી ને તે સુઈ જાય છે. સવારે જ્યારે આલિયા ઉઠે છે તો તે તેની મમ્મી ને કહેછે કે મમ્મી આજે તો ફ્રી ડ્રેસ છે...જલ્દી કપડાં કઢ મારે સ્કૂલ એ જવા નું છે. સવારે તૈયાર થઈ ગાડી માં બેસી જાય છે..અને પાપા તેને સ્કૂલ એ છોડવા જતાં હોય છે. અને આલિયા નાં પાપા ભૂલી ગયા હતા કે એના માટે નવું પર્સ લાવા નું હતું. પણ આલિયા એ એ વખતે યાદ નાં કરાવ્યું... એવા માં સ્કૂલ આવી ગઈ અને આલિયા પાપા ને ટાટા કહી