શું મોબાઇલ ને પણ થાક નહિ લાગતો હોય ???

  • 2.9k
  • 2
  • 756

શું મોબાઇલ ને પણ થાક નહિ લાગતો હોય?? એને પણ આરામ ની જરૂર નહિ પડતી હોય ?? શું એને પણ એમ નહિ થતું હોય કે આ માણસ હવે મને છોડે તો સારું !!..એને પણ રિલેક્ષ થવાની ઈચ્છા નહિ થતી હોય ?? જો માણસનું શરીર સતત ૮ ૧૦ કલાક કામ કર્યા પછી થાક અનુભવતું હોય... આરામ માંગતું હોય... મનને પણ આરામ જોઈતો હોય.... વળી આપણે થાકી ને લોથપોથ થઈ ગયા પછી આરામ માટે ઉંઘી જતા હોઈએ.... તો પછી મોબાઇલ ને પણ અમુક કલાક ઉંઘાડી ના દેવો જોઈએ, નાના બાળકની જેમ આપણે પણ મોબાઇલ ને આખો દિવસ અને આખી રાત રમાડ્યા કરીશું