મારા અનુભવો - રોના જરૂરી હૈ

  • 2k
  • 1
  • 790

રોના જરૂરી હૈ... હસવું એ પ્રસન્નતા નથી અને રડવું એ દુઃખી થવું એમ નથી. હસવું અને રડવું એક પ્રતિક્રિયા છે જે તે સમયાનુસાર પરિસ્થતિ અનુરૂપ લાગણીના ઉદ્વેગ અંતરમનમાં આવે એમ આપણે અચાનક જ હસીએ અને રડીએ છીએ. જિંદગી મોડર્ન થઈ છે, લાક્ષણિક પ્રતક્રિયાઓ સંતાવી માણસ ફેક ચહેરો લઈને ફરી રહ્યો છે કે કદાચ કોકને આપણી કોક વ્યથા કે આપણી કોક ઉપલબ્ધિ જાહેર ન થઈ જાય. આવી અકુદરતી ફેક્ વર્તુણક વ્યક્તિને રોબોટ બનાવી રહી છે. વિરાટ કોહલી ફરી ફોર્મમાં આવે અને ખુબજ અઘરા સમયે ભારતીય ટીમ ને જીત આપાવે અને અર્ધશતક મારે ત્યારે બે આંસુ હર્ષના આવી જ જાય આંખોમાં. જ્યારે