આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 20

  • 2.8k
  • 1.5k

*..........*..........*.........*.........*" આભા, તું મારી એક વાત માનીશ??" આદિ એ પ્રેમ પૂર્વક પૂછ્યું. " આદિ... ક્યારેય એવું બન્યું છે કે મેં તારી વાત ના માની હોય??" આભા એ જવાબ આપ્યો." મારા ગયા પછી...." આદિત્ય ભવિષ્ય માટે ચિંતિત હતો." આદિ પ્લીઝ.. આગળ કંઈ ન કહેતો. તું ક્યાંય નથી જવાનો. હું તને નહીં જવા દઉં. આપણે સારામાં સારા ડોક્ટર પાસે તારો ઈલાજ કરાવશું. તું એકદમ ઠીક થઈ જશે." આભા એ વાત માનવા તૈયાર જ ન્હોતી કે આદિત્ય હવે બહુ થોડા સમય નો મહેમાન છે." આભા, મેં તારી લાઇફ બરબાદ કરી નાંખી ને?" આદિત્ય હાંફતા હાંફતા બોલી રહ્યો હતો." એવું શું કામ બોલે છે?