પથ્થર દિલ - 1

  • 3.5k
  • 1.4k

નમસ્તે મિત્રો, હું ઋત્વી શિરોયા આજે એક નવી સ્ટોરી પથ્થર દિલ નામની રજૂ કરુ છું આશા છે કે મારા બીજી સ્ટોરી ધરતીથી અવકાશ અને એક રાત અંતરિક્ષમા એને જેટલો પ્રેમ અને સહકાર આપિયો એટલો જ આ સ્ટોરીને પણ મળે..સાંજનો સમય હતો.. ત્રણ મિત્રોનું નાનુ અને પાક્કા મિત્રોનૂ ગ્રુપ હતું બધા મળી ને પ્રોજેક્ટ બનાવતા હતા આજ છેલ્લો દિવસ હોવાથી થોડા ટેન્શન અને હસી મજાક કરીને પ્રોજેક્ટ બનવતા હતા. આ ગૃપમા એક છોકરી દિયા અને આશિષ , પ્રિયાંશ કરી ને બે એના બે પાક્કા જીગરી મિત્રો..આમતો કોલેજ ચાર વાગ્યે જ પૂરી થઈ જાય પણ આ પ્રોજેક્ટના