( RECAP ) ( દિવ્યા રિષભ ને મળવા જાય છે, ત્યાં આદિત્ય એમના કામ થી પોહચે છે , અને એ દિવ્યા ને રિષભ સાથે જોઈ જાઈ છે. આદિત્ય ગુસ્સા માં રેસ્ટોરન્ટ માંથી જતાં રહે છે. અજીત ઘરે વાત કરે છે અને પછી બધાં આદિત્ય ની ચિંતા કરવા લાગે છે. ) _______________________________ NOW NEXT_______________________________ ધનરાજ : મારો નઈ આપણો છોકરો...અને લડવું હોઈ તો પછી આરામ થી લડી લેજો...પણ અત્યારે રડી ને તબિયત ખરાબ નઈ કરો. રૂહાંન : હા... મમ્માં , ભાઈ આવશે તો તમને આવી રીતે જોઈ ટેન્શન માં આવી જશે વધારે. ( બહાર થી અજીત ના વાઇફ અને એમની છોકરી