મૃગતૃષ્ણા - ભાગ 27

  • 2.8k
  • 1.4k

( RECAP ) [ પાયલ નું મૂડ બોવ ખરાબ હોઈ છે જેના લીધે એ દેવ પર ગુસ્સે થઈ જાય છે. સંજય અને અનંત વચ્ચે ની વાત સાંભળી પાયલ અનંત ને ઘણું સંભળાવી દેઇ છે,આદિત્ય અને અજીત વચ્ચે વાત થાય છે. ] ________________________________ NOW NEXT__________________________________( દિવ્યા ઘરે આવી પોતાના રૂમ માં તૈયાર થાય છે. એની નજર અને મન ફોન માં જ હતા. કે કાશ આદિત્ય એમને ફોન કરી લેઇ એક વખત , દિવ્યા પોતાનાં હાથ માં વોચ પહેરતા હોય છે ત્યાં એમનો ફોન વાગે છે. દિવ્યા ફટાફટ ફોન પાસે જતા રહે છે. ફોન ને જોવે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ નો ફોન