કળિયુગના યોદ્ધા - 13

  • 2.9k
  • 1
  • 1.3k

ફ્લેશબેક : પાછળના પ્રકરણમાં આપડે જોયુ કે વોર્ડબોયનો પીછો કરીને એને દારૂ પીવડાવીને હર્ષદ મહેતાના શરીરમાં મળેલી ઊંઘની દવા વિશે પુછપરછ કરતા કોઈ અસ્પષ્ટ નામ બોલી બેહોશ થઈ જાય છે. અને થોડી જ ક્ષણોમાં રોકી બહાર જતા જાણે કઈ થયું ન હોય એમ ઉઠીને કોઈને ફોન કરે છે , જે બુકાનીધારી જ હોય છે. હવે આગળ .. ભાગ ૧૩ શરૂ ડાન્સબાર માંથી બહાર નીકળતી વખતે લગભગ રાતના બે વાગી ગયા હતા મુંબઈનું ટ્રાફિક થોડું શાંત થઈ ગયુ હતુ અને ધીમો ઠંડો પવન વાય રહ્યો હતો આથી રોકી પોતાના ખિસ્સા ફંફોડવા માંડ્યા જેથી એ સિગરેટની કાઢીને પી શકે . રોકી સિગરેટનું