કળિયુગના યોદ્ધા - 12

  • 1.4k
  • 1
  • 722

ફ્લેશબેક :- પાછળના પ્રકરણમાં જોયુ કે કુમાર અને પાટીલ મારૂતિ ઇલેક્ટ્રોનિકસમાં એસી રીપેર કરવા જનાર વિશે પૂછપરછ કરવા ગયા ત્યાં જાણવા મળ્યુ કે તે દિવસે અહીંયાથી એસી રીપેર આપમેળે થઈ ગયુ છે એવો ફોન આવ્યો હતો. જે નંબર પરથી ફોન આવ્યો હતો એના પર ફોન કરતા મોબાઈલ ફોર્મટ થઈ ગયો . અને ખાલી હાથે પાછા આવ્યા . હવે આગળ ..... પ્રકરણ 13 રોકીએ કુમાર પાસેથી પોતાને જોઈતી માહિતી મેળવી લીધી હતી તેના અનુસંધાને પોતાના કામગીરી શરૂ કરી દીધી હતી . રોકીને જાણવાનુ હતુ કે હર્ષદ મહેતાને મર્ડરની આગળની રાત્રે ઊંઘની દવા કોણે આપી હતી ? સૌ પ્રથમ શરૂઆત હર્ષદ મહેતાના