કળિયુગના યોદ્ધા - 8

  • 2.3k
  • 1k

ફ્લેશબેક :- પાછળના પ્રકરણમાં ડોકટર વિક્રમે હર્ષદ મહેતાના મૃત્યુનુ કારણ ગૂંગણામણ છે એમ જણાવ્યુ હતુ .હર્ષદ મહેતાને ઊંઘની દવા લીધી હતી અથવા કોઈ દ્વારા અપાઇ હતી જેના પરિણામે ગૂંગણામણ થવા છતા સુતા રહ્યા અને અંતે મૃત્યુ પામ્યા . હવે આગળ ... પ્રકરણ ૮ વિક્રમના રિપોર્ટ અનુસાર અને જુનયર ડોકટરે AC પાઇપ માંથી લીધેલા સેમ્પલ મુજબ એક વાત ધ્યાનમાં આવી હતી કે આ ઝેરી ગેસ ACની લાઇન દ્વારા જ રૂમમાં આવ્યો હતો અને હર્ષદ મહેતા બેહોશ હોવાથી એમને ક્યારે ગૂંગળામણ થઈ અને ક્યારે પ્રાણપંખેરૂ ઉડી ગયું એ પોતાને જ ખબર ના રહી ! આગળ શુ થયુ એતો તમે જાણો જ છો