તું અને તારી વાતો..!! - 3

  • 4.2k
  • 2.3k

પ્રકરણ-૩ સુંદર સવાર..!! એ શાયરી ખૂશનૂમા સવારને માણતી માણતી નીચે આવે છે અને સૌની સાથે ડાયનીંગ ટેબલ પર આવીને બેસી જાય છે જ્યાં હર્ષદભાઈ અને રોહન નાસ્તો કરી રહ્યા છે અને સવિતાબેન પીરસી રહ્યા છે..... “શું બનાવ્યું છે, નાસ્તામાં..?” “આ તને દેખાતુ નથી ?” “તુ ચુપ બેસને ચાપલા, તને કોણે પૂછ્યુ ?” “તો તને કોણે કીધુ?” રશ્મિકા થોડા નટખટ અંદાજમાં....... “મારે વાત જ નથી કરવી તારી સાથે.... પપ્પા..... ખમણ પાસ કરોને આબાજુ....” “આ લે દીકરા ખમણ અને સાથે મસ્ત મજાની ચટણી પણ છે...” “વાહ... મજા આવશે.” “હુ શુ કહુ છુ રશું બેટા...!!??” “બોલોને પપ્પા..!!” “કુમારને ફોન કરીને એવુ કહી દેને