ધ સ્કોર્પિયન - પ્રકરણ -60

(79)
  • 5.1k
  • 5
  • 2.6k

દ્ધાર્થની સાથે વાત કરી રહેલો દેવ... સિદ્ધાર્થની છેલ્લી વાતોથી ઈમોશનલ થયો. આંખોમાં જળ આવી ગયાં. એને સંતોષ થયો કે એનાં પાપા એનાં માટે ગૌરવ અનુભવે છે. ત્યાં એનો મોબાઈલ રણકે છે એ જુએ છે સ્ક્રીન પર અને તરત ફોન ઉપાડે છે. એને સામેથી સાંભળવા મળે છે “ડેવ હું બાગડોગરા એરપોર્ટ છું હવે કોલકોતા જઈ રહી છું તારી યાદ સાથે લઈને જઉં છું તું જીવનપર્યત યાદ રહીશ એવી તારી યાદો છે ભલે ક્ષણિક છે પણ યાદ રહેશે. તારાં જીવનની સફળતાની કામનાં કરું છું આઈ લવ યું ડેવ... આઈ મીસ યું... બાય... ફરી કદી નહીં મળી શકું... પણ તારી આપેલી એડવાઇઝ કાયમ