અતૂટ બંધન - 10

  • 2.5k
  • 1
  • 1.5k

(શિખાને અપૂર્વ દ્વારા જાણવા મળ્યું કે ગોવિંદભાઈએ વૈદેહીની સગાઈ સિરાજ નામનાં ગુંડા સાથે નક્કી કરી દીધી છે. આ જાણી શિખા દુઃખી થઈ જાય છે. બીજી તરફ ગોવિંદભાઈ ચિંતામાં છે. એમને ડર લાગી રહ્યો છે કે સિરાજ આમ કંઈ એમને છોડશે નહીં તો વૈદેહી સાર્થક સાથે છે. હવે આગળ) સિરાજ એનાં ઘરે બેઠો હતો. સામે ટીપોય પર વ્હિસ્કીની એક બોટલ મુકેલી હતી. થોડીવાર ગ્લાસમાં કાઢીને પીધાં પછી એણે આખી બોટલ મોંઢે વળગાડી દીધી અને આખી બોટલ ગટગટાવી ગયો. એની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. "આજ સુધી ક્યારેય મારી હાર નથી થઈ. જે વસ્તુ મને પસંદ આવે છે એનાં પર ફક્ત