પુરુષની વ્યથા

(15)
  • 4k
  • 3
  • 1.2k

રોજની માફક આજની સવાર પણ મારી એમ જ પડી...એલામૅ મોબાઈલનું સ્મુઝ કરી ફરી પાંચ મિનિટમાટે ગાઢ નિંદ્રામાં ઊંઘી ગઈ, આખી રાત ઉંઘીને જે સંતોષ ન થાય તે આ પાંચ મિનિટ જબરો થાક ઉતારે..ખરું ને??રાઈટ પાંચ મિનિટે આંખ ચોડતી હુ ઉઠી, હાથમાં મોબાઈલ લીધો, અને સીધું પ્રતિલિપિ ખોલીને નવી શું સ્પર્ધા છે એ જોયું, હું જોઈ ને ઘડીક વિચારતી રહી 'પુરુષ ની વ્યથા', આ વિષયે મારી સંપૂર્ણ ઊંઘ ઉડાડી દીધી અને હાસ્ય મારા ચહેરે છલકવા લાગ્યું. કારણ કે હું તો સ્ત્રી છું ને.. સારું થયું કે પુરુષ નથી. મનમાં ઊંડો હાશકારો થયો..હવે તમને લોકોને થશે કે, એમાં હાશકારો થયો એનું શું