આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 19

  • 2.5k
  • 1.4k

*..........*.........*.........*.........*" આદિ....." આભા સપનામાં બૂમ પાડી ઉઠી." આભા.. તું ઠીક છે...?" આકાશ ચિંતિત સ્વરે બોલ્યો.પણ આભા હજુ પોતાના ભૂતકાળમાં જ હતી. તેની આસપાસ બધાં વીંટળાઈ ને તેનાં ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. *.........*.........*.........*.........*.........*સગાઈ ને ઘણો સમય વીત્યા બાદ હજુ આભા એ એ દિવસે ખરેખર શું બન્યું હતું તે કોઈ ને જ કહ્યું નહોતું. તેના મમ્મી પપ્પાને એનાં પર પૂરેપૂરો વિશ્વાસ હતો.એટલે એ આભા ને કંઈ પણ પૂછીને અવિશ્વાસ જન્મે એવું કરવા ઈચ્છતા નહોતાં. અને બાકીના કોઈ માં એટલી હિંમત નહોતી કે એને કંઈ પૂછે." આભા...તે દિવસે શું બન્યું હતું?? તે મને કહ્યું નહીં??" આદિત્યએ સગાઈના દિવસે બનેલી ઘટના વિશે